તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આવા વૈભવી ઘરમાં રહે છે ગુજરાત કોંગ્રેસના ટોચના નેતા, જુઓ PHOTOS

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ગુજરાતના શહેર અને ગામડાંઓમાં હવે આધુનિક બિલ્ડીંગો અને વૈભવી મકાનો, બંગલો જોવા મળી રહ્યા છે. લોકોને એવું હોય છે કે ઉદ્યોગપતિના જ બંગલો આલિશાન હોય છે પરંતુ એવું નથી રાજકારણીઓના પણ વૈભવી બંગલો છે. ગુજરાત કોંગ્રેસના ટોચના આ નેતાઓ વૈભવી બંગલોમાં રહે છે. જેમ કે શંકરસિંહ વાઘેલાનો બંગલો ‘વસંત વગડો’ અને સિદ્ધપુરમાં બળવંતસિંહ રાજપુતનો આલિશાન બંગલો છે અને ઘણાં નેતાઓએ તો અંદરથી અદભૂત સજાવટ કરી છે. divyabhaskar.com તમને ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓના વૈભવી ઘર વિશે વાત કરી રહ્યું છે.
(કોંગ્રેસના નેતાઓના બંગલો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...)
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો