ફેસબુક વાપરતા લોકો માટે 5 વિશેષ બાબતો, વાંચી લો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફેસબુક વાપરતા લોકોને લગભગ બધી જ વાતો ફેસબુક પર શેર કરવી ગમતી હોય છે. જો કે અમુક બાબતે તેઓએ ચેતીને રહેવું જોઈએ. ઘણીવાર કોઈ અંગત અપડેટને કારણે ક્ષોભની પરિસ્થિતિમાં મૂકાવુ પડતું હોય છે.
હવે તો ઓફીસ કે કોઈ પણ જગ્યાએ ફેસબુક ખોલી શકાય તેવો કર્મચારીઓ આગ્રહ રાખતા હોય છે. પરંતુ તમે મજાકમાં લખેલું સ્ટેટસ ક્યારેક ભારે પડી જાય છે અથવા ઘણા યુસર્સને ભારે પડી ગયું હશે. વાંચો એવી 5 બાબતો વિશે, જે તમને બનાવશે સ્માર્ટ ફેસબુક યુસર્સ...