સમસ્ત પરલોકવાસી આત્મા મહામંડળ (SPAM)ના કન્વીનર કાગડાનો પત્ર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમસ્ત પરલોકવાસી આત્મા મહામંડળ (SPAM)ના કન્વીનર કાગડાનો પત્ર : ગઈકાલે વહેલી સવારે આંગણામાં પડેલું છાપું લેવા માટે હું જેવો નીચો વળ્યો બરોબર એજ સમયે મારા માથામાં ‘તડાક’ અવાજ સાથે કંઇક વાગ્યું. મેં ઉપર જોયું તો મારા માથા પર એક કાગડો ‘કા... કા... કા...’ અવાજ કરતો મંડરાઈ રહ્યો હતો. દેખીતી રીતે જ એ જરા ઉશ્કેરાયેલો લાગતો હતો. મેં માથામાં શું વાગ્યું એ જોવા નીચે જોયું તો મારા પગ આગળ કોમ્પ્યુટરમાં વપરાય છે એવી પેન ડ્રાઈવ પડી હતી. આજુબાજુ બીજું કંઈ નહોતું. મેં પાળી પર બેઠેલા કાગડા સામે જોયું તો એ પેન ડ્રાઈવ સામે જોઈને જોરજોરથી ‘કા... કા... કા...’ કરવા માંડ્યો. મને કંઈ ભેદી લાગ્યું એટલે ઝટપટ કોમ્પ્યુટર ચાલુ કરી અને પેન ડ્રાઈવ ભરાવી કે તરતજ મારા કોમ્પ્યુટર પર એક ફાઈલ ખુલી ગઈ જેમાં મને સંબોધીને ૪-૫ પાના ભરીને કંઈ લખવામાં આવ્યું હતું. પત્ર સમસ્ત પરલોકવાસી આત્મા મહામંડળ (SPAM)ના કન્વીનર કાગડા તરફથી હતો અને પત્રમાં શ્રાદ્ધ પક્ષ દરમ્યાન એમને પડતી તકલીફોની યાદી હતી અને સાથે સાથે સુચનો પણ હતા. બધું તો સ્થળ સંકોચને કારણે લખી શકાય એમ નથી પણ મેઈન મેઈન મુદ્દાઓ આ પ્રમાણે છે. (અહીંથી આગળનો આર્ટિકલ વાંચવા માટે ઈમેજ સ્લાઈડર સ્ક્રોલ કરો...) बधिर खड़ा बाज़ार में... બહેરી પ્રિયા : કોણ હલાવે લીંબડી ને કોણ ઝૂલાવે પીપળી... બધિર: એની ચિંતા લીમડી-પીપળી પર બેઠેલા લોકો કરશે, આપણે કેટલા ટકા? (ખોટું લેવાદેવા વગરનું પેટ્રોલ શું બાળવાનું? - અમદાવાદી એપ્રોચ) - ‘બધિર’ અમદાવાદી