89 બેઠક પર આમની વચ્ચે જંગ, ભાજપના 45તો કોગ્રેસના 65 ઉમેદવાર નવા

Among the 89 seats, Jung, BJP 45 and Congress 65 candidates new

divyabhaskar.com

Nov 22, 2017, 05:50 AM IST

અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે. આગામી ચૂંટણીને લઇને દરેક પક્ષ પોતાના વિજય માટે અનેક પેતરા અજમાવી રહ્યા છે. ત્યારે દરેક પક્ષે પોતાના ચૂંટણીના પહેલા તબક્કાની ચૂંટણીમાં ભાજપે અને કોગ્રેસે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં દરેક ઉમેદવારો મહત્વના સાબિત થશે. આ ચૂંટણીમાં કોની વચ્ચે કેવો જંગ થશે તે અંગેની તમામ વિગતો અહિં દર્શાવી છે.

મહત્વનું છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારો મહ્તવનો ફાળો ભજવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. અને કોગ્રેસની પ્રથમ ઉમેદવારો અંગેની યાદી બહાર આવતા પાસ દ્વારા અનેક જગ્યાએ વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે પહેલા તબક્કાની ચૂંટણીમાં ભાજપે 45 અને કોગ્રેસે 65 જેટલા નવા ચેહરાઓને સ્થાન આપ્યું છે. હવે જોવાનું એ છે, કે ભાજપ અને કોગ્રેસની આ બાજીમાં કોની સાચી પજશે અને કોની ખોટી તે તો વિધાનસભાની ચૂંટણીના પરિણામ જ બતાવશે.

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો કોની વચ્ચે ખરા-ખરીનો જંગ

X

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી