ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Gujarat Ni Gupshup» Women Disappearing From Gujarat, 14229 Women Missing In Two Years

    ગૃહમંત્રીએ સ્વીકાર્યું, 2 વર્ષમાં ગુજરાતમાં 14229 સ્ત્રીઓ ગુમ થઇ અને હજુ લાપતા

    DivyaBhaskar.com | Last Modified - Mar 08, 2018, 12:00 AM IST

    બે વર્ષ દરમિયાન ગુજરાતમાંથી ગુમ થયેલી મહિલાઓ અને બાળકોના જે આંકડા વિધાનસભામાં રજૂ કર્યા છે
    • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

      અમદાવાદઃ આમ તો ગુજરાતની ગણના દેશના સૌથી સમૃદ્ધની સાથે-સાથે સૌથી સલામત રાજ્ય તરીકે પણ થાય છે અને તેમાં પણ આપણા ગુજરાતની સરકાર તો બહાર ગાઈ વગાડીને એવી વાતો ગર્વભેર કરે છે કે, અમારા ગુજરાતમાં તો એકલી છોકરી કે મહિલા રાત્રે બિન્ધાસ્ત રીતે ખુલ્લી સડક પરથી પસાર થઈ શકે છે અને તેમનો વાળ પણ વાંકો થતો નથી. પરંતુ ખુદ રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષ દરમિયાન ગુજરાતમાંથી ગુમ થયેલી મહિલાઓ અને બાળકોના જે આંકડા વિધાનસભામાં રજૂ કર્યા છે તેનાથી આ ભ્રમ ખૂબ સરળતાથી ભાંગી જાય છે. રાજ્ય સરકારના જ આંકડાઓ અનુસાર ગુજરાતમાંથી બે વર્ષમાં 14229 મહિલાઓ ગુમ થઈ છે.

      બાળકો પણ ઝડપથી થઈ રહ્યા છે લાપતા, માનવ તસ્કરીની શંકા

      ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 4800 બાળકો ગુમ થયા હતા જેમાંથી 3650 બાળકો પાછા મળ્યા છે. આનો મતલબ એ થયો કે બે વર્ષ પછી પણ રાજ્યમાં હજી 1150 બાળકો લાપતા છે. બાળકોની આટલી સંખ્યામાં ગુમ થવા એ પણ અત્યંત ચિંતાજનક બાબત છે.

      આગળની સ્લાઇડ્સમાં વાંચો, ગૃહમંત્રીએ કહ્યું, પ્રેમ પ્રકરણ અને પરીક્ષાના ડરથી ભાગે છે બાળકો....

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Women Disappearing From Gujarat, 14229 Women Missing In Two Years
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `