ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Gujarat Ni Gupshup» These three forms of Amba have not been seen, there are many mysteries

  માં અંબાના આ ત્રણ સ્વરૂપ નહિ જોય હોય, રહેલા છે અનેક રહસ્યો

  Jitendra Padhiyar, Palanpur | Last Modified - Apr 03, 2018, 12:15 PM IST

  સવારે બાલરૂપની, બપોરે યૌવન સ્વરૂપની, સાંજે પ્રૌઢ સ્વરૂપની પુજા થાય છે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   આરતીમાં વિરામ બાદ પુજારી પોતાની આંખે પાટા બાંધી એક મિનીટ સુધી માતાજીની વિશેષ પુજા કરે છે

   પાલનપુર: આ વાંચી તમે મોંઢામાં આંગળા નાખતા રહી જશો કે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં માતાજીની અલગ-અલગ સ્વરૂપમાં શ્રૃંગાર અને પુજા થાય છે. કહેવાય છે કે, સવારે માતાજીના બાલરૂપની, બપોરે યૌવન સ્વરૂપની અને સાંજે પ્રૌઢ સ્વરૂપની પુજા થાય છે. આમ કદાચ વિશ્વનું આવું પહેલું મંદિર હશે કે જ્યાં આ રીતે માતાજીના અલગ-અલગ સ્વરૂપની પુજા થાય છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર અનેક પૌરાણિક કથાઓ સાથે વિશ્વભરમાં પ્રસિદ્ધ થયું છે. જેમાં પૌરાણિક કથાઓ વિશે સહુ કોઇએ ધાર્મિક પુસ્તકમાં કે અન્ય કોઇ જગ્યાએ વાંચ્યું હશે. પરંતુ માતાજીની અલગ-અલગ સ્વરૂપમાં શ્રૃંગાર અને પુજા વિશે વિચાર્યું પણ નહીં હોય તેમ અંબાજી મંદિરમાં માતાજીની શ્રૃંગાર અને પુજા થાય છે. કહેવાય છે કે, જેમ બાળક નાનું હોય ત્યારે દૂધ પીવે છે, યુવાન બને ત્યારે ભરપેટ ભોજન જમે છે તેમજ પ્રૌઢ થાય ત્યારે હલકો ખોરાક કે ફ્રુટ ખાય છે.

   આમ અંબાજીમાં દરરોજ સવારે માતાજીના બાલરૂપની શ્રૃંગાર, પુજા અને બાળભોગમાં દૂધ આપવામાં આવે છે. જ્યારે બપોરે યૌવન સ્વરૂપમાં માતાજીને સાડી, આભૂષણથી સજ્જ કરાવાય છે અને પુજા પછી રાજભોગમાં શુદ્ધ ઘી માં બનેલ રાજભોગ એટલે કે શાક, પુરી, દાળ, ભાત અને મિષ્ઠાનનું ભોજન અપાય છે. જ્યારે સાંજે પ્રૌઢ સ્વરૂપમાં માતાજીનો શ્રૃંગાર, પુજા અને ભોગમાં ફ્રુટનો પ્રસાદ આપવામાં આવે છે તેમ દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું હતું. આમ વિશ્વનું આ કદાચ પહેલું એવું મંદિર હશે જ્યાં માતાજીના અલગ-અલગ સ્વરૂપના શ્રૃંગાર અને પૂજા થાય છે.

   તસવીર- જીતેન્દ્ર પઢિયાર

   આગળ વાંચો: આરતીમાં વિરામ બાદ પુજારી પોતાની આંખે પાટા બાંધી એક મિનીટ સુધી માતાજીની વિશેષ પુજા કરે છે

  • ગૌમુખમાંથી સરસ્વતીના પવિત્ર જળ લાવી માતાજીને સ્નાન કરાવાય છે
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગૌમુખમાંથી સરસ્વતીના પવિત્ર જળ લાવી માતાજીને સ્નાન કરાવાય છે

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: These three forms of Amba have not been seen, there are many mysteries
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `