ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Gujarat Ni Gupshup» SS Vaitarna Ship Was Lost In A Hurricane Near Saurashtra, On December 8, 1888

    હોલીવુડના ટાઇટેનિકને ટક્કર આપે તેવી છે, ગુજરાતના આ ‘ટાઇટેનિક’ની કથા

    DivyaBhaskar.com | Last Modified - Apr 10, 2018, 05:10 AM IST

    ‘ટાઇટેનિક’ની કથાને પણ ટક્કર આપે એવી કરૂણ કથા ‘વીજળી’ની છે. જે આજે પણ સૌરાષ્ટ્રના લોકગીતોમાં પ્રચલિત છે
    • એસએસ વેટરેના જહાજ, જે વીજળી અથવા હાજી કાસમની વીજળી તરીકે જાણીતું હતું
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      એસએસ વેટરેના જહાજ, જે વીજળી અથવા હાજી કાસમની વીજળી તરીકે જાણીતું હતું

      અમદાવાદ: તા. 14 એપ્રિલ 1912ની રાત્રીના લગભગ 11:30 વાગ્યાના સમય હતો જ્યારે બ્રિટનના જહાજ ‘આરએમએસ ટાઇટેનિક’ની ટક્કર એક હીમશિલા સાથે થઇ હતી. જેમાં 1517 મુસાફરોના મોત થયાં હતાં. પાછળથી જેમ્સ કેમરૂન નામના કેનેડાના એક દિગ્દર્શકે રીયલ લાફની આ સ્ટોરી પર ટાઇટેનિક નામની ફિલ્મ બનાવી હતી. જો કે, બહુ ઓછા લોકો જાણતા હશે કે આ ‘ટાઇટેનિક’ની કથાને પણ ટક્કર આપે એવી કરૂણ કથા ‘વીજળી’ની છે. જે આજે પણ સૌરાષ્ટ્રના લોકગીતોમાં પ્રચલિત છે.

      હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

      ‘હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ!’ આ લોકગીત આજે પણ સૌરાષ્ટ્ર-કચ્છના લોકડાયરાઓમાં ગવાય છે. ત્યારે સાંભળનારાની આંખો ભીની થયા વગર ન રહી શકે. તેમાં મુસાફરોનું વર્ણન, તેમનાં ઉમંગ અને ઉત્સાહનું વર્ણન, તો વલોપત અને કલ્પાંત પણ છે.

      હાજી કાસમ મુંબઇની સફર પર હતા ત્યારે ફકીરે તેને દુઆ આપી હતી

      8 નવેમ્બર 1888ના દિવસે ‘વીજળી’નામની આ આગબોટ કચ્છના માંડવીથી મુંબઇ જવા માટે નીકળી હતી. જહાજની આ 11મી મુસાફરી હતી. આ જહાજનું નિર્માણ ઇંગ્લેન્ડના ગ્લાસગો શહેરમાં થયું હોવાની વિગતો મળે છે. જેનું અંગ્રેજી નામ ‘એસએસ વેટરેના’ (સ્ટીમશીપ વેટરેના હતું. જેનું લોકોમાં પ્રચલિત નામ ‘વીજળી’ હતું) કારણ કે, આ જહાજ પર વીજળી હતી. કહેવાય છે કે, હાજી કાસમ મુંબઇની સફર પર હતા ત્યારે ફકીરે તેને દુઆ આપી હતી કે, તું 99 જહાજનો માલિક થઇશ. ‘વીજળી’એ કાસમનું 99મું જહાજ હતું!

      આગળની સ્લાઇડ્સમાં વાંચો, આ જહાજે પહેલા દ્વારકા અને પછી પોરબંદર મુકામ કર્યો હતો.....

    • એસએસ વેટરેનાનો કપ્તાન, હાજી કાસમ
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      એસએસ વેટરેનાનો કપ્તાન, હાજી કાસમ

    • વીજળીનું એક કાલ્પનિક રેખાંકન
      +3 બીજી સ્લાઈડ્સ જુઓ
      વીજળીનું એક કાલ્પનિક રેખાંકન

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: SS Vaitarna Ship Was Lost In A Hurricane Near Saurashtra, On December 8, 1888
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top