ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Gujarat Ni Gupshup» માણસો જ નહીં ગુજરાતના આ ગામના કૂતરાઓ છે ‘કરોડપતિ', રસપ્રદ છે કારણ । panchot village dog are crorepati in mehsana district of gujarat

  ગુજરાતના આ ગામના માણસો જ નહીં કૂતરાઓ પણ છે ‘કરોડપતિ', રસપ્રદ છે કારણ

  DivyaBhaskar.com | Last Modified - Apr 23, 2018, 04:34 PM IST

  માનવી સામાન્ય હોય કે મધ્યમવર્ગનો, દરેકને ‘કરોડપતિ' થવાનું સપનું હોય છે
  • +13 બીજી સ્લાઈડ્સ જુઓ

   મહેસાણા: માનવી સામાન્ય હોય કે મધ્યમવર્ગનો, દરેકને ‘કરોડપતિ' થવાનું સપનું હોય છે. ‘કરોડપતિ' થવાથી મનફાવે તે વસ્તુ ખરીદવાની, સારૂ ઘર લેવાની કે સુખસાહ્યબી ભોગવવાની અને પરિવારને સુખસુવિધા આપવાની તાલાવેલી દરેકમાં હોય છે.‘કરોડપતિ' બનવા માટે માણસ લોટરી કે નસીબને હવાલે થઈ જાય છે. તો ક્યારેક ખોટા માર્ગો અખત્યાર કરી લેતો જોવા મળે છે. પરંતુ સાંભળ્યું છે ક્યારેય કે કોઈ કૂતરો‘કરોડપતિ' હોય. જવાબ મોટાભાગે‘ના'માં હશે. પરંતુ આ હકીકત છે. કૂતરા પણ ‘કરોડપતિ' છે. તમે બરાબર વાંચ્યું. મહેસાણા જિલ્લાના વડામથકથી માત્ર પાંચ મિનિટના અંતરે આવેલા પાંચોટ ગામના કૂતરા ‘કરોડપતિ' છે. અહીં પેદા થનાર કૂતરું જન્મથી જ ‘કરોડપતિ' હોય છે. અહીં ફરતાં કૂતરાઓ પૈકી દરેકના ફાળે 3 કરોડ આવે છે.

   શું છે કૂતરાઓનું ‘કરોડપતિ' બનાવ પાછળનું કારણ

   ઉત્તર ગુજરાતના મુખ્ય શહેર એવા મહેસાણાની પાસે આવેલા પાંચોટ ગામમાં ‘માઢની પાટી કુતરીયા ટ્રસ્ટ ' સ્થાપવામાં આવ્યું છે. કૂતરાઓના ભરણપોષણ અને લાભાર્થે ગામમાં ખેતર દાનમાં આપવાની પરંપરા ચાલતી આવી છે. લોકો કૂતરાઓને જમીન દાન કરતાં હોવાથી પાંચોટમાં 28 વીઘા જમીન ટ્રસ્ટને દાન મળી છે. શ્વાનનાં નિભાવ માટેની જમીનનો થોડા વર્ષો અગાઉ કોઈ ભાવ નહોતો પૂછતું. જે હવે કરોડોમાં રૂપાંતરિત થઈ ગઈ છે.

   મહેસાણાનો વિકાસ થયો લાખોની કિંમત કરોડો થઈ

   કહેવાય છે ને કે બધા દિવસો સરખા નથી હોતા દરેકનો એક દિવસ હોય છે એમ કૂતરાઓનું નસીબ પલટ્યું. મહેસાણા શહેરનો વિકાસ થવાથી પાંચોટ ગામ નજીકથી શહેરનો બાયપાસ રોડ અહીં નીકળ્યો અને રાતોરાત જમીનની કિંમત કરોડોમાં પલટી ગઈ. જે જમીનની કિમત લાખોમાં બોલાતી હતી તે જ જમીનની કિંમત કરોડોમાં થઈ ગઈ અને જોતજોતામાં જ ઉત્તર ગુજરાતના પાંચોટનાં શેરીઓમાં રખાડતાં શ્વાન કરોડપતિ થઈ ગયા.

   આગળની સ્લાઈડ્સ કૂતરાની જમીનનો ગામ દ્વારા જ વહીવટ (તસવીરો: હર્ષદ પટેલ, મહેસાણા)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: માણસો જ નહીં ગુજરાતના આ ગામના કૂતરાઓ છે ‘કરોડપતિ', રસપ્રદ છે કારણ । panchot village dog are crorepati in mehsana district of gujarat
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `