ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Gujarat Ni Gupshup» Palanpur youths make food arrangements for the poor people

  પાલનપુરના આ યુવાનોએ ગરીબો માટે આદર્યો અનોખો સેવાયજ્ઞ

  Jitendra Padhiyar, Palanpur | Last Modified - Feb 18, 2018, 09:15 PM IST

  વિવિધ પ્રસંગોએ વધેલા ભોજનને જરૂરીયાતમંદ વ્યકિત સુધી પહોંચાડવા પાલનપુરના યુવાનોએ એક સેવાયજ્ઞ આદર્યો
  • પાલનપુરના યુવાનોએ સોસીયલ મિડીયામાં ટાઇમ ન બગાડી એક સેવાનું કાર્ય હાથ ધર્યું
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાલનપુરના યુવાનોએ સોસીયલ મિડીયામાં ટાઇમ ન બગાડી એક સેવાનું કાર્ય હાથ ધર્યું

   પાલનપુર: પાલનપુરના યુવાનોએ સોસીયલ મીડિયામાં ટાઇમ ન બગાડી એક સેવાનું કાર્ય હાથ ધર્યું છે. જેમાં લગ્ન પ્રસંગે અથવા કોઇ અન્ય પ્રસંગે જમણવારમાં વધેલભોજનને એંઠવાડમાં ફેંકી ન દઇ તે શુભ સ્થળેથી પોતાના સ્વખર્ચે લઇ આવી ગરીબોને ટિફીન સેવા કરતા મંદિરમાં અપાય છે. આમ ‘અન્નદાન-મહાદાન’ ને લઇને પાલનપુરના યુવકોએ આ સેવા યજ્ઞ આદર્યો છે.

   પાલનપુરના યુવાનોએ એક સેવાયજ્ઞ આદર્યો

   ‘અન્નદાન-મહાદાન’ ના સૂત્રોને સાર્થક કરવા પાલનપુરના યુવકો વિનેશ ગુપ્તા,પ્રિતેશ ખત્રી, જૈમીન ગુપ્તા, જયેશ ગુપ્તા, મયંક ગુપ્તા સહિત જિજ્ઞેશ પ્રજાપતિએ સેવા યજ્ઞ આરંભ્યો છે. પાલનપુરમાં હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે તેમજ બારેમાસ કાંઇને કાંઇ પ્રસંગોપાત જમણવાર યોજાતા રહે છે. આ દરેક પ્રસંગે જમવાનું વધતું જ હોય છે અને એ વધેલું ભોજન એંઠવાડમાં અથવા ઢોરોને ખવડાવો તો અન્નનો બગાડ થાય છે. આમ વિવિધ પ્રસંગોએ વધેલા ભોજનને જરૂરીયાતમંદ વ્યકિત સુધી પહોંચાડવા પાલનપુરના યુવાનોએ એક સેવાયજ્ઞ આદર્યો છે.

   જેમાં આ મિત્રો દ્વારા લગ્ન કે અન્ય કોઇ પ્રસંગે વધેલ ભોજનને લઇને ગરીબોને ટિફીન સેવા કરતા મંદિરમાં અપાય છે. આ અંગે રામસેવા પીકે ગ્રુપના મિત્રોને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ‘ભીખ માંગતા ગરીબોને જોઇને વિચાર આવ્યો છે કે લગ્ન પ્રસંગ કે અન્ય શુભપ્રસંગે જે ભોજન બગડે છે તે લોકો એંઠવાડમાં ફેંકે છે તેના કરતાં તો કોઇ ગરીબના પેટમાં જાય તો સારું અને આ અભિયાન હાથ ધરેલ છે. (તસવીર-જીતેન્દ્ર પઢિયાર)

   આગળ વાંચો... સોશિયલ મીડિયામાં પોતાના કોન્ટેક નંબર દ્વારા કરી જાહેરાત

  • સોશિયલ મીડિયામાં પોતાના કોન્ટેક નંબર દ્વારા કરી જાહેરાત
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   સોશિયલ મીડિયામાં પોતાના કોન્ટેક નંબર દ્વારા કરી જાહેરાત

  • પાલનપુરના યુવાનોએ ગરીબો માટે કરી ભોજનની વ્યવસ્થા
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાલનપુરના યુવાનોએ ગરીબો માટે કરી ભોજનની વ્યવસ્થા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Palanpur youths make food arrangements for the poor people
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `