ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Gujarat Ni Gupshup» કિંજલ દવેના વીરા આકાશની લાડીના ફોટો થયા વાયરલ | Kinjal Dave brothers engagement photos are viral in social media

    કિંજલ દવેના વીરા આકાશની સગાઇના ફોટો થયા વાયરલ

    DivyaBhaskar.com | Last Modified - Apr 26, 2018, 11:47 PM IST

    કિંજલ દવેની સગાઇના થોડા દિવસોમાં જ તેના વીરા આકાશની સગાઇના ફોટા થાય વાયરલ
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      અમદાવાદ:ગુજરાત નહિ પરંતુ દેશ વિદેશના લોકોને પણ પોતાના કંઠીલા અવાજથી લોકોને ઝુમાવનાર કિંજલ દવેની સગાઇ થયા બાદ તેના લાડલા ભાઇની પણ સગાઇ થઇ ગઇ છે તેવા ફોટો વાયરલ થઇ રહ્યા છે. કિંજલ દવેના ભાઇની સગાઇ થયાની અટકળો વચ્ચે તેના ભાઇની સગાઇના ફોટા પણ સોશિયલ મિડિયામાં વાયરલ થયા છે. મહત્વનું છે, કિંજલ દવેની સગાઇ પણ થોડા દિવસો પહેલા મૂળ પાટણના યુવક પવન સાથે થઇ છે. અને તેની સગાઇ બાદ તેના ભાઇ આકાશની પણ સગાઇ થયાના અહેવાલ વહેતા થયા હતા. પરંતુ આ અંગે કોઇ પૃષ્ટી કરતા ફોટો મળતા નહોતા, જોકે હવે આ અંગેના ફોટો વાયરલ થઇ રહ્યા છે.

      કિંજલ દવે અને તેના ભાઇની સગાઇ થોડા થોડા દિવસોના અંતરે થઇ છે. અખાત્રીજના શુભ દિવસે કિંજલ દવેની સગાઇ થઇ છે. જ્યારે તેના ત્રણ-ચાર દિવસના ગાળામાં જ તેના ભાઇ આકાશની સગાઇની થઇ હોવાના અહેવાલ મળી રહ્યા હતા. હવે આકાશની સગાઇના ફોટા લાયરલ થઇ રહ્યા છે. કિંજલ અને તેના ભાઇ આકાશની લાડી આ તસવીરોમાં જોવા મળી રહી છે. divyabhaskar.com આ અંગેની પૃષ્ઠી નથી કરતું કે કિંજલ દવેના ભાઇની સગાઇ થઇ છે. કિંજલની સગાઇ થયાના એક જ દિવસ બાદ આવેલુ તેનું સોંગ પણ અત્યારે ધમાલ મચાવી રહ્યું છે.

      વધુ તસવીરો જોવો આગળની સ્લાઇડ્સમાં

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: કિંજલ દવેના વીરા આકાશની લાડીના ફોટો થયા વાયરલ | Kinjal Dave brothers engagement photos are viral in social media
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    X
    Top