ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Gujarat Ni Gupshup» અ‘વાદની આ નિસંતાન માતાએ દત્તક લીધી ખિસકોલી, મમતાનું અનોખુ ઉદાહરણ | Ahmedabad Mother Decided Adoptive Squirrel

  અ‘વાદની આ નિસંતાન માતાએ દત્તક લીધી ખિસકોલી, મમતાનું અનોખુ ઉદાહરણ

  DivyaBhaskar.com | Last Modified - May 27, 2018, 01:00 AM IST

  માની મમતાનું અનોખુ ઉદાહરણ , નિસંતાન માતાએ દત્તક લીધી ખિસકોલી
  • ખિસકોલીને ઘરમાં બાળકની જેમ ઉછરે છે નૈનાબેન
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખિસકોલીને ઘરમાં બાળકની જેમ ઉછરે છે નૈનાબેન

   અમદાવાદ: માની મમતા ક્યારેય પાત્ર જોઈને વરસતી નથી. આથી જ કહેવાયુ છે કે ‘મા તે મા બીજા વગડા ના વા’.શહેરના પાલડી વિસ્તારમાં રહેતા નૈનાબેનને કોઈ બાળક નથી. માતૃત્વ માટે દિકરા-દિકરા હોવા જોઈએ એ જરૂરી નથી એવા વિચાર સાથે તેઓએ બાળકને દત્તક લેવાની જગ્યાએ રિવરફ્રંન્ટ પર ઈજાગ્રસ્ત ખિસકોલીના બચ્ચાને દત્તક લઈને તેને માતાનો પ્રેમ આપી રહી છે.

   ખિસકોલી મુક્તપણે બાળકોની જેમ ધરમાં હરેફરે છે

   નૈનાબેન અને તેમના પતિ માટે ખિસકોલી જ તેમનું લાડકુ બાળક છે.ખિસકોલીના બચ્ચાને પણ જાણે મા મળી ગઈ હોય તેમ તે માત્ર નૈનાબેન પાસે જ રહે છે. તેઓની સાડી સાથે ચોટીને જ આખો દિવસ ઘરમાં રમ્યા કરે છે. આ ખિસકોલીને નૈનાબેન પાંજરામાં નથી રાખતા. ખિસકોલી મુક્તપણે ઘરમાં બાળકની જેમ હરેફરે છે. નિસંતાન હોવુ આજે પણ આપણા સમાજમાં મેણા-ટોણાનો વિષય છે. પરંતુ બાળકને દત્તક લેવાની જગ્યાએ આ પ્રકારે પ્રાણીઓ પર મા ની મમતા વરસાવી માતૃત્વનું નવો દાખલો નૈનાબેન સમાજમાં આપી રહ્યા છે.

   દૂધની બોટલ નહી પણ રૂ વડે દુધ પિવડાવી કર્યો ઉછેર

   જ્યારે નૈનાબહેનને ખિસકોલી મળી ત્યારે તે ચાર-પાંચ દિવસનું બચ્ચુ હતુ.માતાની વિખોટુ પડી ગયેલ આ ખિસકોલીનું બચ્ચુ નૈનાબહેનના પતિ ઈશ્વરભાઈ ઠાકોરને મળ્યુ અને તેઓ તેને ઘરે લઈને આવ્યા.નૈનાબેને ખિસકોલીના બચ્ચાને પોતાના બાળકની જેમ ઉછેર કરવાનું શરૂ કર્યુ.શરૂઆતમાં ખિસકોલીનું બચ્ચુ નાનું હોવાથી તેને દૂધ પિવડાવવુ ખૂબ જરૂરી હતુ. પણ આટલા નાના ખિસકોલીના બચ્ચાને કેવી રીતે દુધ પિવડાવુ તે એક મુઝવતો પ્રશ્ન હતો આથી નૈનાબેને રૂ વડે તેને દૂધ પિવડાવી મોટુ કરવાનું શરૂ કર્યું.તેમના પ્રયત્ન થકી આજે આ ખિસકોલી એકદમ સાજી થઈને ઘરમાં હરેફરે છે.

   વધુ તસવીરો જોવો આગળની સ્લાઇડ્સમાં

  • ખિસકોલી પણ આખો દિવસ નૈનાબેનને ચોટીને રહે છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખિસકોલી પણ આખો દિવસ નૈનાબેનને ચોટીને રહે છે.

  • ખિસકોલી નૈનાબેનના ખભાં પર બાળકની જેમ રમે છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   ખિસકોલી નૈનાબેનના ખભાં પર બાળકની જેમ રમે છે.

  • નૈનાબેન રૂથી પિવડાવે છે ખિસકોલીને દૂધ
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   નૈનાબેન રૂથી પિવડાવે છે ખિસકોલીને દૂધ

  • નિસંતાન નૈનાબેન માટે ખિસકોલીજ તેમનું લાડકું સંતાન છે.
   +4 બીજી સ્લાઈડ્સ જુઓ
   નિસંતાન નૈનાબેન માટે ખિસકોલીજ તેમનું લાડકું સંતાન છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: અ‘વાદની આ નિસંતાન માતાએ દત્તક લીધી ખિસકોલી, મમતાનું અનોખુ ઉદાહરણ | Ahmedabad Mother Decided Adoptive Squirrel
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `