ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » Gujarat » Gujarat Ni Gupshup» 170 years of Gujarati Theater: Parsi 'Rustom' and Gujarati 'Lakshmi' to '102 Not Out'

  ગુજરાતી રંગભૂમિના 170 વર્ષ: પારસી ‘રુસ્તમ’ અને ગુજરાતી ‘લક્ષ્મી’થી ‘102 નોટઆઉટ’ સુધી

  BhaskarNews,Ahmedabad | Last Modified - Mar 27, 2018, 11:18 PM IST

  હે વિશ્વરંગભૂમિ, નટકર્મી તારા પ્યારા, કસબી પ્રકાશ યોજક, મુખવટીય વેશ કારા, પ્રજાને આનંદ આપતી નાટ્યધારા
  • પ્રથમ ગુજરાતી નાટક
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રથમ ગુજરાતી નાટક

   અમદાવાદઃ વિશ્વભરમાં 27 માર્ચનો દિવસ વર્લ્ડ થિએટર ડે તરીકે ઉજવાય છે. આજથી અઢી હજાર વર્ષ પૂર્વે ભરતમૂનિએ નાટક વિશેનો પ્રથમ ગ્રંથ ‘નાટ્યશાસ્ત્ર’ આપ્યો. તે પછી નાટ્ય વિશ્વ કેવી રીતે બદલાયુ અને તેમાં પણ 1853માં પારસી નાટક ‘રુસ્તમ, સોહરાબ અને જાંબલી’ દ્વારા ગુજરાતી રંગભૂમિની શરૂઆત અને અત્યાર સુધીની 170 વર્ષની સફર અંગે માંડીને વાત કરવામાં આવી છે

   જયશંકર ‘સુંદરી’એ સ્ત્રી પાત્ર ભજવી બધાનું ધ્યાન ખેંચ્યું હતું

   ગુજરાતી રંગભૂમિની શરૂઆત સૌપ્રથમ ફોક ફોર્મમાં થઈ હતી. અસાઈત ઠાકરે આ ફોર્મ વિકસાવ્યું હતું. જેમાં ગામડે ગામડે ભવાઈ ભજવાતી અને લોકોના પ્રશ્નોની વાત તેમાં થતી. જ્યારે શહેરી વિસ્તારમાં અંગ્રેજો પોતાના મનોરંજન માટે થિએટર કરતાં. તેમાં તેમના હાથ નીચે હિન્દુઓ કામ કરતાં. પછી પારસી નાટકો ભજવાવા માંડ્યા અને જુની રંગભૂમિની શરૂઆત થઈ. જયશંકર ‘સુંદરી’એ સ્ત્રી પાત્ર ભજવીને બધાનું ધ્યાન ખેચ્યું હતું.

   જોકે, સમય જતાં લોકો કંટાળ્યા અને સ્ત્રી પાત્રનો રોલ સ્ત્રીઓ જ કરે તેવી માંગ ઉઠી અને નાની નાટક મંડળીઓના માલિકો મેરી ફેન્ટમને લઈ આવ્યા અને હાઉસફૂલના પાટિયા વાગ્યા. તે પછી સરિતા જોશી અને પદ્મારાણી જેવા મહિલા કલાકારોએ પણ જુની રંગભૂમિમાં પોતાનું યોગદાન આપ્યું.

   વધુ વાંચો કે આ ગુજરાતી નાટકો જોવા લોકો ટ્રેનમાં મુંબઇ જતા...

  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

  • 1950ના ‘મેના ગુર્જરી’ નાટકનું એક દૃશ્ય
   +5 બીજી સ્લાઈડ્સ જુઓ
   1950ના ‘મેના ગુર્જરી’ નાટકનું એક દૃશ્ય

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Gujarat Ni Gupshup Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: 170 years of Gujarati Theater: Parsi 'Rustom' and Gujarati 'Lakshmi' to '102 Not Out'
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Gujarat

  Trending

  Top
  `