તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

Gujarati...Gujarati....Gujarati : દેશના 100 સૌથી ધનવાનોમાં 25 તો ગુજરાતી!

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ફોર્બ્સ મેગેઝીને ધનિક ભારતીયોની નવી યાદી બહાર પાડી છે. જેમાં હંમેશાની જેમ પ્રથમ ક્રમે કોણ આવ્યું, ટોપ-100માં કોની નવી એન્ટ્રી થઈ અને કોણ બહાર થયું એના પર મીડિયામાં અહેવાલો આવ્યા. જોકે, લીસ્ટનું બારિકાઈથી એનાલિસીસ કરવામાં આવે તો એક આશ્ચર્યજનક બાબત સામે આવે છે. ભારતના ટોચના 100 ધનવાનોમાં 25 લોકો એવા છે કે જે ક્યાંક ને ક્યાંક ગુજરાત કનેક્શન ધરાવે છે. જ્યારે 10 સૌથી ધનિકોમાંથી 5 ગુજરાતી અને
50 સૌથી ધનિકોમાંથી 16 ગુજરાતી છે.
દેશના અમીર લોકોના લીસ્ટમાં સામેલ 25 ગુજરાતીઓમાં 4 પારસી બિઝનેસમેન છે, જેમનું ગુજરાત કનેક્શન જાહેર છે. આ ઉપરાંત ઘણા ગુજરાતી બિઝનેસમેન એવા છે કે જેઓનો જન્મ ગુજરાતમાં થયો હતો પણ બિઝનેસ ગુજરાત બહાર શરૂ કરી વિસ્તાર્યો છે. ગુજરાત બહાર ગુજરાતી માતા-પિતાના ઘરે જન્મેલા બિઝનેસમેનને પણ આ લીસ્ટમાં આવરી લેવામાં આવ્યા છે.
(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો રિચેસ્ટ ઈન્ડિયનના લીસ્ટમાં સામેલ 25 ગુજરાતીઓ વિશે...)
અન્ય સમાચારો પણ છે...