તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વંથલીમાં યુવાનને બે શખ્સે માર માર્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલીમાં યુવાનને બે શખ્સે લાકડીથી માર માર્યો હતો. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ વંથલીનાં લાયન્સનગરમાં રહેતા હનીફભાઇ મમદભાઇ લાડકને અનવર કરીમ અને અલ્તાફ હાસમ મા સામે ગાળો બોલતો હોય જે અંગે કહેતા અા બંને શખ્સોએ લાકડીથી હુમલો કરીને હનીફભાઇનાં માથાનાં ભાગે ઇજા પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...