તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કેફી પીણું પીધેલા 3 શખ્સોની અટક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભેંસાણનાં રાણપુર, વંથલીનાં નાંદરખી અને માણાવદરનાં દગડ ચેકપોસ્ટ પાસેથી પોલીસે 3 પીધેલા શખ્સોની અટક કરી હતી. ભેંસાણનાં રાણપુર ગામેથી ચોટીલાનાં ઇમરાન ઇસ્માઇલ હીંગોજા, વંથલીનાં નાંદરખી રોડ પરથી ઇશ્વર મુળજી ગોહેલ અને માણાવદરના દગડ ચેકપોસ્ટ પાસેથી સણોસરાનાં મુળજી પાલા ચુડાસમાને કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લઇ ત્રણેય શખ્સો વિરૂદ્ધ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...