તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Veraval News The Student Of Dari Village Came First In The District Of Indian Civil Engineering Examination 041504

ડારી ગામનો છાત્ર ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં જિલ્લામાં પ્રથમ આવ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળ | વેરાવળનાં ડારી પ્રા. શાળાનાં શિક્ષક અલ્કેશભાઇ ભટ્ટ અને ચમોટા ગામની પ્રા. શાળાના શિક્ષિકા શોભનાબેન ભટ્ટનો પુત્ર અને આદીત્ય બીરલા હાયર સેકન્ડરી સ્કૂલમાં ઘો.10માં અભ્યાસ કરતો ભવ્યએ ગાયત્રીતીર્થ શાંતિકુંજ હરીદ્વાર દ્વારા યોજાયેલ ભારતીય સંસ્કૃતી જ્ઞાન પરિક્ષામાં ભાગ લીઘો હતો. જેમાં 90 ટકા માર્કસ મેળવી ઉત્કૃષ્ઠ શ્રેણીમાં ઉર્તીણ થઇ જિલ્લામાં પ્રથમ નંબર મેળવતા જિલ્લા સાથે શાળા અને પરિવારનું ગૌરવ વઘાર્યું છે. તા.6નાં આજે કોડીનાર ખાતે યોજાનાર રાજય કક્ષાની પરીક્ષામાં જિલ્લાનું પ્રતિનીઘીત્વ કરશે.

અન્ય સમાચારો પણ છે...