તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Keshod News The Old Sine Board Of Pimpava Village Was Set Up On Manekwada Fortrec 031225

માણેકવાડા ફોરટ્રેક પર પીપળવા ગામનું જૂનંુ સાઈન બોર્ડ લગાવી દેવાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેતપુર-સોમનાથ ફોરટ્રેક પર માણેકવાડા ગામ પાસે નવા પુલના અભાવે ડાયવર્ઝન કઢાયું છે.જેમાં વાહન ચાલકો માટે ચેતવણી સૂચક સાઈન બોર્ડ લગાવ્યું છે.જેમાં પાછળ ના ભાગે જૂનું બોર્ડ લગાવી દેતા ત્યાં પીપળવા 4 કિમી તેવું લખાયેલું જોવા મળી રહ્યું છે.જેથી કેશોદ તરફથી આવતા અજાણ્યા વાહન ચાલકો આ બોર્ડ જોઈને મુશ્કેલીમાં મુકાય રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...