તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બીમારી દરમિયાન મૃત્યુ પામેલ હેડ કોન્સ્ટેબલનાં પરિવારને સહાય અપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડ| ગીર-સોમનાથ જિલ્લા પોલીસ પરિવાર તરફથી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી દ્વારા સુત્રાપાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચુકેલા હેડ કોન્સ્ટેબલ સ્વ. રાજેન્દ્રસિંહ રવુભા સોલંકીનું અચાનક બિમારી દરમિયાન 17 ડિસેમ્બર-2018નાં મોત થતા તેમનો પરિવાર નિરાધાર બનેલ જેની સહાયરૂપે તેમના પત્નીને રૂ.688677ની આર્થિક સહાય કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...