તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mendarda News The Big Khodiyar Chhatra Came First In The State Level Essay Competition 032039

મોટી ખોડીયારની છાત્રા રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધામાં પ્રથમ સ્થાને આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદરડા | વડોદરાનાં કેલનપુરી ખાતે 27 ડિસેમ્બરનાં કલા ઉત્સવ 18-19 અંતર્ગત રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધા (ગાંધીજીના સ્વપ્નનું ભારત)નું આયોજન કરાયું હતું. જેમાં મોટી ખોડીયારની ગાયત્રી વિદ્યામંદિર શાળાની ધો-10માં અભ્યાસ કરતી દર્શના રમેશ કંડોળિયાએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આ સિદ્ધી બદલ મેનેજીંગ ટ્રસ્ટી કૃષ્ણકુમાર એભલભાઈ મકવાણા, આચાર્ય કેતનભાઈ બારડ તથા સ્ટાફે તેમને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...