તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મગફળીમાં બાકી રહેલાની ઓનલાઇન નોંધણી કરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોડીનાર | કોડીનારમાં મગફળી ખરીદી માટે કુલ 3771 ખેડુતની નોંધણી થઇ હતી. જેમાં 3 જાન્યુ. સુધીમાં 2310 ખેડુતોની 1,34,531 ગુણીનો તોલ થયો છે. રોજ 100થી વધુ ખેડુતને બોલાવવામાં આવે છે. ત્યારે બાકી રહેલા ખેડુતોની ફરી ઓનલાઇન નોંધણી કરવામાં આવે એવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...