તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાદરીયા પાસે રીક્ષા પલ્ટી ખાતાં 3 સાધુને ઇજા |આજે બિલખા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાદરીયા પાસે રીક્ષા પલ્ટી ખાતાં 3 સાધુને ઇજા |આજે બિલખા રોડ પર આવેલા પાદરીયા પાસે સવારે 9 વાગ્યે એક રીક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. જેને લીધે મેળામાંથી સત્તાધાર જતા સંતોષનાથજી યોગી (ઉ. 33, રે. બીકાનેર, રાજસ્થાન), મહાકાલનાથ (ઉ. 40, રે. અજમેર, રાજસ્થાન) અને કાલીદાસનાથ (ઉ. 45, રે. પંજાબ) નામનાં 3 સાધુને ઇજાઓ પહોંચી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો