તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Maliya Hatina News Professor Of Matriculation Gardi Arts And Commerce College Phd 032019

માળિયા ગાર્ડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં પ્રાધ્યાપક પીએચડી થયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માળિયા | માળિયાની ગાર્ડી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં ગુજરાતી વિષયનાં અધ્યાપિકા સવિતાબેન શિંગાળાએ ધારી કોલેજનાં પ્રા.ડો. હર્ષાબેન ચોવટીયાનાં માર્ગદર્શન હેઠળ જયંત ગાડીત, વિનેશ અંતાણી, અશોકપુરી ગોસ્વામી અને ધૃવ ભટ્ટની નવલકથાઓનાં એક અધ્યયન વિષય પર મહાશોધ નિબંધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રસ્તુત કર્યો હતો. જેને યુનિ.એ માન્ય રાખી અધ્યાપિકાને પીએસડીની પદવી એનાયત કરતાં કોલેજનાં પ્રિન્સીપાલ ડો.ગોહેલે શુભેચ્છા પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...