તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારીથી કાર ચલાવનાર સામે પોલીસ કાર્યવાહી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેશોદનાં સોંદરડા બાયપાસ ચોકડી પરથી પોલીસે બેદરકારીથી કાર ચલાવનાર સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

કેશોદ સોંદરડા બાયપાસ ચોકડી પર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન કાર નં.જીજે-03-સીએ-7520નાં ચાલક જૂનાગઢનાં ડાયા ભીમ કરમટા વિરૂધ્ધ પુરઝડપે અને ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાય એવી રીતે પોતાનાં હવાલાનું વાહન ચલાવતાં ઝડપી લઇ તેની વિરૂધ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...