તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Una News Parshuram Yuva Sansthan Celebrates Rudra Bhushan Sneh Milan Yoga In Una City 041229

ઊના શહેરમાં પરશુરામ યુવા સંસ્થાન દ્વારા રૂદ્રાભિષેક, સ્નેહ મિલન કાર્યક્રમ યોજાઇ ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના | ઊના પરશુરામ યુવા સંસ્થાન દ્વારા બ્રહ્મસમાજની વાડી ખાતે કર્મકાંડ ભૂદેવ વિપ્રગણ સ્નેહ મિલન સમારંભ યોજાઇ ગયો હતો. આ સાથે રૂદ્રાભિષેક અને મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. સમાજનાં લોકો મોટી સંખ્યામાં એકત્રીત થયાં હતાં અને પ્રસાદનો લાભ લીધો હતો. પ્રસાદીનાં દાતા ઉમિયાશંકર જાની, હસમુખલાલ ભટ્ટ રહયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...