તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગરોળમાંથી દેશી દારૂ સાથે એકની અટક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંગરોળ બંદરેથી મરીન પોલીસે એક શખ્સને દેશી દારૂ સાથે જ્યારે વંથલીનાં નરેડી-ઝાંપોદડ રોડ પરથી કેફી પીણું પીધેલી હાલતમાં એક શખ્સને ઝડપી લીધા હતા. માંગરોળ બંદર વિસ્તારમાંથી મરીન પોલીસે રામજી ભુરા હોદારને દેશી દારૂ સાથે ઝડપી લઇ તેની વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. જયારે વંથલીનાં નરેડી - ઝાંપોદડ રોડ પરથી પોલીસે જીકા આલા રાઠોડને કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લઇ તેની વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...