જૂનાગઢ જિલ્લામાંથી કેફીપીણું પીધેલી હાલતમાં ત્રણ વાહન ચાલકોની પોલીસે અટક કરી હતી. બીલખામાંથી કાર નં.જીજે-11-બીઆર- 0449નાં ચાલક વિસાવદરનાં મોટાહડમતીયાનાં જયરાજ ભાભલુ વાળા, વંથલી પાસેથી બાઇક નં.જીજે-1-એએસ- 6663નાં ચાલક મેંદરડાનાં દાત્રાણાનાં મગનનાથ ધીરૂનાથ બાંભણીયા, શીલ પાસેથી બાઇક ચાલક ઇશ્વર અરવીંદ બામણીયાને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો