• Visavadar News - latest visavadar news 041047

ચણાની ખરીદીમાં મજુરી, ટ્રાન્સપોર્ટનાં બાકી નાણાં મળશે

DivyaBhaskar News Network

Dec 09, 2018, 04:10 AM IST
Visavadar News - latest visavadar news 041047
ગત વર્ષે ચણાની ટેકાનાં ભાવે ખરીદી કરાઇ હતી. જેમાં સહકારી મંડળીનાં સંચાલકોનાં મજુરી તેમજ ટ્રાન્સપોર્ટનાં બાકી નિકળતાં નાણાં આજદિન સુધી આપવામાં આવ્યા ન હોય જેથી વિસાવદર તાલુકાનાં સહકારી અગ્રણી મધુભાઇ પદમાણી અને કાલસારી સેવા સહકારી મંડળીનાં મંત્રી સંજયભાઇ વઘાસીયાએ દિલીપભાઇ સંઘાણીને રજુઆત કરી હતી જે સફળ રહી છે. મંડળીની મજુરી તેમજ ટ્રાન્સપોર્ટનાં બાકી નિકળતાં નાણાં ત્રણ દિવસમાં ચુકવી આપવાની ખાત્રી અપાઇ છે.

X
Visavadar News - latest visavadar news 041047
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી