• Visavadar latest visavadar news 040513

વિસાવદર એકતા ગૃપ દ્વારા વિધવા બહેનોને રાશનકીટનું વિતરણ

Visavadar - latest visavadar news 040513

DivyaBhaskar News Network

Nov 11, 2018, 04:05 AM IST
વિસાવદર એકતા ગૃપ દ્વારા ગરીબ વિધવા બહેનોને રાશનકીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત બીમાર ગાયોની સારવાર માટે રૂપિયા 23,500 નું ફંડ ગૌશાળાને અર્પણ કરાયું હતું. આ તકે એકતા ગૃપનાં પ્રમુખ રાજ રીબડીયા, રમણીક દુધાત્રા, કમલેશ વાઘેલા, મુકેશ રીબડીયા, હરપાલભાઇ, પીયુષ ગોસાઇ, ભૌતિક પડસાળા, અમીત હિરપરા સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતાં.

X
Visavadar - latest visavadar news 040513
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી