• Veraval News - latest veraval news 041010

રામ મંદિર તો અયોધ્યાની ભૂમિમાં જ બનશે, વેરાવળમાં વિરાટ ધર્મસભા યોજાઈ

DivyaBhaskar News Network

Dec 09, 2018, 04:10 AM IST
Veraval News - latest veraval news 041010
Veraval News - latest veraval news 041010
Veraval News - latest veraval news 041010
વેરાવળમાં વિહિપ દ્વારા શનિવારે સીસી ગ્રાઉન્ડમાં વિરાટ ધર્મસભા યોજી હતી. જેમાં સોરઠભરમાંથી લોકો અને સંતો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. ઓમકાર બાપુએ કહ્યું હતું કે, રામ મંદિર તો અયોધ્યાની ભૂમિમાં જ બનવું જોઈએ. આ માટે મોદી સરકાર ત્વરીત નિર્ણય નહીં લે તો લોકો તેમનાથી અલગ થઈ જશે. ત્યારે સંસદમાં કાયદો બનાવી મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરાવે એવી રામભક્તોની લાગણી છે. આ તકે વિહિપ દ્વારા સાંસદ રાજેશ ચુડાસમાને આવેદન આપી સરકારમાં લોકોની લાગણી પહોંચાડવા જણાવ્યું હતું. તસવીર-રાજેશ ભજગોતર

X
Veraval News - latest veraval news 041010
Veraval News - latest veraval news 041010
Veraval News - latest veraval news 041010
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી