• Veraval News - latest veraval news 041007

વેરાવળની ધર્મસભામાં જૂનાગઢ પંથકનાં 1000 જેટલા લોકો જોડાયા

જૂનાગઢ | વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ જિલ્લા દ્વારા અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે વેરાવળમાં ધર્મસભાનું...

DivyaBhaskar News Network | Updated - Dec 09, 2018, 04:10 AM
Veraval News - latest veraval news 041007
જૂનાગઢ | વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ જિલ્લા દ્વારા અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે વેરાવળમાં ધર્મસભાનું આવ્યું હતું. ધર્મ સભામાં જવા માટે જૂનાગઢ શહેરમાથી મોતીબાગ, ટીંબાવાડી તેમજ વાડલા ફાટક સહિતના વિસ્તારોમાં બસની સુવિધા કરવામાં આવી હતી. જેમાં 1000થી વધુ લોકો ધર્મ સભામાં જોડાયાં હોવાનું વિશ્વ હિન્દુ પરીષદ સંગઠનના મંત્રી હિરેનભાઇ રૂપારેલીયાએ જણાવ્યું હતું.

X
Veraval News - latest veraval news 041007
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App