• Veraval latest veraval news 040211

ભારત વિકાસ પરિષદ દ્વારા 500 જેટલા ગરીબ બાળકોને ફટાકડા અને મીઠાઈનું વિતરણ કરાયું

Veraval - latest veraval news 040211

DivyaBhaskar News Network

Nov 11, 2018, 04:02 AM IST
વેરાવળમાં ભારત વિકાસ પરિષદ દ્વારા છેલ્લા 25 વર્ષથી અવિરત સેવાકીય કાર્ય કરતા આવે છે ત્યારે વધુ એક વખત વેરાવળમાં ઝુંપડીપટીમાં રહેતા ગરીબ બાળકો હર્ષોઉલ્લાસ સાથે દિવાળી પર્વ ઉજવી શકે તે માટે 500 જેટલા બાળકોને ફટાકડા અને મીઠાઇ - ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ દ્વારા આવા સેવાકાર્યથી ગરીબ બાળકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.

X
Veraval - latest veraval news 040211
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી