• Vanthali News latest vanthali news 040545

વંથલી તાલુકાનાં લુશાળા ગામે હવન, મહાપ્રસાદ, રામામંડળનું આયોજન

Vanthali News - latest vanthali news 040545

DivyaBhaskar News Network

Dec 09, 2018, 04:05 AM IST
વંથલી | વંથલીનાં લુશાળા ગામે ડાંગર પરિવારનાં કુળદેવી ચાંમુડા માતાજીનાં મંદિરે હવન, મહાપ્રસાદનું આયોજન તા.12નાં રોજ કરાયું છે. આ ઉપરાંત રામદેવ ગૌશાળા દ્વારા રામામંડળ પર યોજાનાર હોય આ ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. જેમાં ઉપસ્થિત રહેવા ચામુંડા માતાજી મંદિર સેવા સમિતીનાં સભ્યો તેમજ પી.ડી. ડાંગર દ્વારા જણાવાયું છે.

X
Vanthali News - latest vanthali news 040545
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી