Vanthali News - latest vanthali news 040542

જિલ્લામાંથી પીધેલાની અટક, દેશી દારૂ કબજે

Divyabhaskar.com | Updated - Dec 09, 2018, 04:05 AM

વંથલીનાં ઓઝત નદીનાં પુલ પાસેથી મેંદરડાનાં દાત્રાણાનાં ધીરૂનાથ શકુનાથ બાંભણીયા, માણાવદરનાં વેળવા - સરદારગઢ રોડ...

  • Vanthali News - latest vanthali news 040542
    વંથલીનાં ઓઝત નદીનાં પુલ પાસેથી મેંદરડાનાં દાત્રાણાનાં ધીરૂનાથ શકુનાથ બાંભણીયા, માણાવદરનાં વેળવા - સરદારગઢ રોડ પરથી મુકેશ ભીખા મકવાણાને પોલીસે કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપી લીધા હતાં. જયારે માંગરોળ મરીન પોલીસે મકતુપુર ચેકપોસ્ટ પાસેથી ચતુર ભુપતસિંહ ચુડાસમાને દેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. જયારે શીલ પોલીસે સરમા ગામે મકાનમાંથી દારૂ કબજે કર્યો હતો. જયારે રેઇડ દરમિયાન વિજયાબેન ચંદુ ચૌહાણ નાસી ગઇ હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From

Trending

વીડિયો વધુ જુઓ