• Vanthali latest vanthali news 040125

ધણફુલીયામાં રેતીની લીઝ મુદ્દે 3 શખ્સોએ તોડફોડ કરી, ફરિયાદ

Vanthali - latest vanthali news 040125

DivyaBhaskar News Network

Nov 11, 2018, 04:01 AM IST
વંથલીનાં ધણફુલીયા ગામે નગાભાઇ કારાભાઇ કરમટાને જૂનાગઢનાં રાજા ઘેલા રબારી, ડાયા બધા રબારી, મુન્ના બોઘા રબારીએ અમારી રેતીની લીઝ ચાલુ છે અને તમો શું કામ લીઝ બંધ કરાવવા માટે પ્રયત્નો કરો છો એમ કહી મંદિરનાં રૂમનાં દરવાજાની બારીનાં કાચ, ટીવી અને લાઇટનાં સફેદ ગોળાને પણ તોડી નાંખી નુકસાન પહોંચાડયું હતું.

X
Vanthali - latest vanthali news 040125
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી