તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Manavadar News In The Battery Of The Truck A Short Circuit Burns A Fire That Kicks 031504

ટ્રકની બેટરીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં કપાસ બળીને ખાક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માણાવદરનાં ખખાવી રોડ પર એક જીનીંગ મીલમાં શુક્રવારે બપોરનાં ટ્રકમાંથી કપાસ ઉતારવામાં આવી રહયો હતો. ત્યારે બેટરીમાં શોર્ટસર્કિટ થતા કપાસમાં આગ લાગતાં બળીને ખાક થયો હતો. પાલિકાનાં ફાયર ફાઇટરની ટીમ બે બંબા સાથે પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. તસવીર-નિલેશ પાણખાણીયા

અન્ય સમાચારો પણ છે...