તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇટાળી ગામે પરિણીતાને પતિ, સાસુ- સસરાનો ત્રાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદરડાનાં ઇટાળી ગામે રહેતી પરિણીતા મધુબેનને તેનાં પતિ લાલજી દુધરેજીયા, સસરા દડુ અને સાસુ પ્રવિણાબેને શારીરિક - માનસીક ત્રાસ આપી ઢીકાપાટ઼ુનો માર મારી પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી. જયારે વંથલીનાં દિલાવરનગરમાં ગુડીલો શેરખાન મુરા લાડક, બલી ગુલાબ હાજી લાડક, શેરખાન મુરા લાડક, બુટીબેન શેરખાન મુરા લાડક અને રાજબાઇબેન જીવાએ છેડતી કરેલ હોય અને જે અંગે સમજાવવાનું કહેતા મહિલાને માર માર્યો હતો. આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...