તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Sutrapada News Gramsabha Took Place In Sutrapada39s Questionnaire Village On Cleanliness 041504

સુત્રાપાડાનાં પ્રશ્નાવડા ગામમાં સ્વચ્છતા અંગે ગ્રામસભા યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુત્રાપાડા | સુત્રાપાડા પંથકનાં પ્રશ્નાવાડા ગામે સ્વચ્છતા અંગે લોકોને માહિતગાર કરવા માટે ગામસભાનું આયોજન કરાયું હતું. જેમાં ગામમાં કચરા માટે સુકા અને ભિના કચરા માટે અલગ-અલગ ડસબીન આપવાનો નિર્ણય લેવાયો હતો. તેમજ પાણીનો બગાડ ન કરવા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામનાં આગેવાનો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...