તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિસાવદરમાં રમતગમત ક્ષેત્રે ગૌરવ અપાવનાર દિવ્યાંગોનું સન્માન કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસાવદર | વિસાવદર બીઆરસી ભવન દ્વારા બ્રેઇલ ડેની ઉજવણી કરવામાં આવી હતી. દિવ્યાંગ બાળકોનાં હસ્તે કેક કાપી બ્રેઇલ ડેની ઉજવણીની શરૂઆત કર્યા બાદ જિલ્લા, રાજ્ય અને કેન્દ્રકક્ષાએ રમતગમત ક્ષેત્રમાં ઉતિર્ણ થઇ શહેર, તાલુકાને ગૌરવ અપાવનાર તાલુકાનાં દિવ્યાંગોને સન્માનપત્ર અને શૈક્ષણિક કીટ આપી સન્માન કરાયું હતું. આ તકે ટીપીઇઓ બી.કે. ઢોલા સહિતનાં ઉપસ્થિત રહ્યાં હતાં.કાર્યક્રમને સફળ બનાવવા બીઆરસી કો.ઓર્ડીનેટર બિપીનભાઇ વાઘમશી, આશિષભાઇ, ભરતભાઇ, મનિષાબેન, કાજલબેન સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...