તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોયલી પાસે કાર હડફેટે બાઇક ચાલકને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વંથલીનાં કોયલી ફાટક પાસે કારે બાઇકને હડફેટે લેતા યુવાનને ઇજા પહોંચી હતી. કેશોદનાં પ્રાંસલી ગામનાં નાગદાનભાઇ ઉકાભાઇ ડાંગર બાઇક નં.જીજે-11-બીએન- 5810 પર વંથલીનાં કોયલી ફાટક પાસેથી પસાર થઇ રહયાં હતાં ત્યારે કાર નં.જીજે-32-બી-0797નાં ચાલકે પાછળથી બાઇકને ઠોકર મારી દેતા નાગદાનભાઇને ઇજા પહોંચી હતી. કારચાલક અકસ્માત સર્જી નાસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...