તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mendarda News A Public Awareness Program Was Organized Under The Karuna Campaign In Mindara 030509

મેંદરડામાં કરૂણા અભિયાન અંતર્ગત લોક જાગૃતિ કાર્યક્રમ યોજાઇ ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેંદરડા | મેંદરડા ઈકો કલબ સરસ્વતી વિદ્યામંદિરનાં વિદ્યાર્થીઓ અને વનવિભાગ ડેડકયાળી રેંજ દ્વારા કરૂણા અભિયાન-2019 અંતર્ગત લોક જાગૃતિ કાર્યક્રમો યોજાયો હતા. જેમાં ઈકો કલબનાં ગીરીશ પાચાણી, સંચાલક દિપક ઢેબરીયા, આચાર્ય હરસુખ વઘાસીયાનાં માર્ગદર્શન હેઠળ શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાઈ હતી. લોકોમાં જાગૃતિ લાવવાનાં હેતુથી યોજાયેલ આ રેલીનું પ્રસ્થાન આરએફઓ ખાંભલાએ કરાવ્યું હતું.તેમજ ઉતરાયણ નિમીતે ઘવાયેલા પશુ-પક્ષીઓની સારવાર માટે હેલ્પ લાઈન નંબર 02872,241062નો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...