તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Una News 2162 Questions Have Been Disposed Of In The Service Program Of Sanosari Village 040728

સણોસરી ગામે સેવાસેતુ કાર્યક્રમમાં 2162 પ્રશ્નોનો નિકાલ કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊના | ગીર-સોમનાથ જિલ્લાનાં ગીરગઢડા તાલુકાનાં સણોસરી ગામમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 2162 પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.જેમાં આધારકાર્ડ નોંધણી, માં અમૃતમ કાર્ડ, આવકના દાખલા, જન્મ-મરણનાં પ્રમાણપત્રો સહિતનાં વ્યક્તિલક્ષી પ્રશ્નો ઉકેલવામાં આવ્યા હતા. લોકોનાં અનેક પડતર પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ થતાં અરજદારોને કચેરીએ ખાવા પડતાં ધકકા ટળી ગયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...