આ 15 મંત્રોના દમ પર મોદી બન્યા CM થી PM

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આ 15 મંત્રો ના દમ પર મોદી બન્યા C.Mથી P.M
- મોદીના આ 15 મંત્રોની સામે ઝુકી ગઇ દુનિયા

છેવટે એવું છે શું મોદીમાં કે મોદી જાય ત્યાં લોકોની મેદની ઉમટવા લાગે છે. મોદી એવું તે શું કહે છે કે મોદીના એક એક શબ્દ પર લાખો લોકો ફિદા થઇ જાય છે. સફળતા હોય કે નિષ્ફળતા બન્નેની પાછળ કેટલાક ચોક્કસ કારણો જરૂર હોય છે. નરેન્દ્ર મોદીને 2014 લોકસભાની ચૂંટણીમાં મળેવી અભુતપૂર્વ સફળતા પર જો ભવિષ્યમાં આઇ.આઇ.એમ. જેવી મેનેજમેન્ટ સંસ્થા દ્વારા કેસ સ્ટડી તૈયાર કરવામાં આવે તો નવાઇ નહીં.

વાત ફિટનેસનીં હોય કે ફેશન સ્ટેટમેન્ટની, ચર્ચા મોદીના ડેવલપમેન્ટની થતી હોય કે એમના કમ્યુનિકેશનની દરેકે દરેક બાબતમાં મોદી ઉસ્તાદ સાબીત થયા છે. મોદી જેવું જીવન જીવ્યા એવી એમની વિચારધારા બની, અને એમની વિચારધારા એમના બોલેલા શબ્દોમાં પ્રતિબિંબિત થાય છે. અહીં પ્રસ્તુત છે મોદીના 15 જીવન મંત્રો જે મોદીને સીએમમાંથી પીએમ બનાવે છે...