તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દમણના ટયૂશન શિક્ષકે વિદ્યાર્થિ‌ની સાથે ચાર વર્ષ સુધી ચૂથ્યો દેહ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-દમણના ટયૂશન શિક્ષકે વિદ્યાર્થિ‌ની સાથે ચાર વર્ષ સુધી ચૂથ્યો દેહ
-વિદ્યાર્થિ‌નીની માસૂમિયત અને નાદાનિયતનો લાભ ઉઠાવી ચાર વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું હતું
- વિદ્યાર્થિ‌નીએ યુપીના ટયૂશન શિક્ષક વિરૂદ્ધ ફરિયાદ કરતાં પોલીસે નરાધમને જેલ ભેગો કર્યો
સેલવાસના આધેડ ટયૂશન શિક્ષકે વિદ્યાર્થિ‌નીના બિભત્સ એમએમએસ પ્રકરણ બાદ હવે દમણના ટયૂશન શિક્ષક દ્વારા દુષ્કર્મનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ખારીવાડમાં ટયૂશન ચલાવતા યુપીના યુવાને મહારાષ્ટ્રની એક વિદ્યાર્થિ‌નીને લગ્નની લાલચ આપી વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ થઈ છે. જે સંદર્ભે ૧૯ વર્ષની મહારાષ્ટ્રિયન વિદ્યાર્થિ‌નીએ ટયૂશન શિક્ષક વિરૂદ્ધ કરેલી ફરિયાદના પગલે પોલીસે ટયૂશન શિક્ષકની ધરપકડ કરી હતી.
વધુ જાણકારી માટે કરો આગળ ક્લિક.....