મધદરિયે મોત: યુવક બોટમાંથી દરિયામાં પડ્યો, બચાવાયો પણ શ્વાસ લેવામાં તકલીફ થતા બોટમાં જ દમ તોડ્યો

DivyaBhaskar.com

Nov 30, 2018, 06:30 PM IST
A Muslim Youth Died Due To Drowned In To The Water In Deev

દીવ: દીવની બોટમાં સવાર 35 વર્ષીય યુવકનું મધદરિયે મોત થયું હતું. ઘટના એવી છે કે મુસ્લિમ સમાજનો 35 વર્ષનો યુવક ઘોઘલાની બોટમાંથી અચાનક જ દરિયામાં પડી ગયો હતો. બોટમાં સવાર ખલાસીઓએ જીવના જોખમે તેણે બચાવ્યો પણ શ્વાસ લેવામાં તકલીફ થતા તેણે બોટમાં જ દમ તોડ્યો હતો.


પીએમ બાજ મૃતદેહ અપાશે


બોટ ઘોઘલા પહોંચ્યા બાદ મુસ્લિમ યુવકના મૃતદેહને દીવની સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવશે.

(તસવીર અને અહેવાલ- જયેશ ગોધિંયા, ઉના)

X
A Muslim Youth Died Due To Drowned In To The Water In Deev
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી