તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આગામી 14 એપ્રિલે વડાપ્રધાન સેલવાસની મુલાકાતે આવશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેલવાસ: 14એપ્રિલે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સેલવાસની મુલાકાતે આવવાનું નક્કી થયું છે આગમનની તૈયારીને લઇ પ્રશાસન સેલવાસને શુંદર બનાવવા તરફ જોતરાયું છે સંઘ પ્રદેશની આઝાદીબાદ દેશના પ્રધાન મંત્રી મોરારજીભાઈ દેસાઈ પ્રદેશની મુલાકાતે પ્રથમ વખત આવ્યા હતા ત્યારબાદ આજ દિન શુધી દાનહ તરફ કોઈ પણ પ્રધાન મંત્રીની નજર ગઈ નથી ગત લોકોસભાની ચુંટણી પ્રચાર અર્થે  નરેન્દ્ર મોદીએ પોતાના ભાસનમાં પ્રદેશની જનતાને જણાવ્યું હતું
 
મોદીના આગમનને લઈ પ્રશાસન દ્વારા તડામાર તૈયારી
 
સકાર બનાવ્યા બાદ હું દાનહની મુલાકાતે આવીશ આવતી 14 એપ્રિલના દિવસે પ્રધાન મંત્રી પ્રદેશની મુલાકાતે આવવાનાહોય જેને લઇ દાનહ પ્રશાસને એમના આગમનની તૈયારીઓ શરુ કરી છે સૂત્રો પાસે મળેલી માહિતી મુજબ સેલવાસ નજીક 3 જેટલા લોકેશનો નક્કી કરાયા છે સિક્યુરિટીને ધ્યાનમાં રાખી આ 3 સ્થળોની ચકાસણી કરાઈ રહી છે સેલવાસ પાલિકા વિસ્તારમાં અનેક જગ્યાએ  રંગરોગાન અને ડિવાયડરોના માધ્યમ નવા ફુલજાડનું વાવેતર કરાઈ રહ્યું છે સાથે રોડના રીપેરીંગનું કામ ચાલી રહ્યું છે મોટી સંખ્યામાં લોકો આવશે જેને લઇ એક લાખ લોકોની વ્યવસ્થા કરાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે  
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો