તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડીયાની 10 ગ્રા.પં.ના 11 વોર્ડમાં 20મીએ પેટા ચૂંટણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડીયા તાલુકાની 10 ગ્રામ પંચાયતોના 11 વોર્ડની ખાલી પડેલી બેઠકો માટે 20મીએ પેટા ચૂંટણી યોજાશે. આજે શનિવારે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ છે.

ઝગડીયા તાલુકાની ૧૦ ગ્રામપંચાયતોમાં ૧૧ વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાવાની છે. જેમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલુ થઇ ગઈ છે. ઝગડીયા તાલુકાની જે ગ્રામ પંચાયતો વોર્ડના સભ્યો માટે ચૂંટણી યોજાવાની છે. તેમાં ફૂલવાડી,પોરા, ઉછબ, વલા, આમલઝર ગૃપ, આમોદ ગૃપ, કરાડ ગૃપ અને પીપળપાન ગ્રામ પંચાયતમાં તમામ બેઠકો અનુસુચિત જાતિ છે. જયારે સરદારપુરા ગૃપ ગ્રામ પંચાયતમાં બંને બેઠકો અનુસુચિત આદિજાતિ સ્ત્રી વિભાગની છે. સુલતાનપુરા ગૃપ ગ્રામ ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...