તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરખડની પરિણિતાએ પુત્રીને જન્મ આપતાં સાસરિયાઓનો ત્રાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાંદોદ તાલુકાના નરખડીની વરખડ ખાતે પરણાવેલી પરણીતાએ દહેજ માટે ત્રાસ આપનાર સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દીકરીનો જન્મ થતા સાસરિયાઓએ ત્રાસ આપતા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે.

પોલીસ સુત્રીય માહિતી અનુસાર નરખડી ગામના અર્જુનભાઈ વસાવાની દીકરી દેવિકાના લગ્ન નાંદોદના વરખડ ગામમાં રહેતા નિલેશ લાલજીભાઈ વસાવા સાથે થયા બાદ દેવિકાબેને એક દીકરીને જન્મ આપ્યા બાદ સાસરિયાઓને દીકરો જોઈતો હોય સુવાવડ બાદ સાસરિયાઓએ પોત પ્રકાસ્યું હતું. દેવિકાબેનને સાસુ માયાબેન અને સસરા લાલજીભાઈની ચઢામણીથી દેવિકાબેનને પતિ નીલેશે ત્રાસ આપવાનું શરુ કર્યું અને પતિએ ઘરના કામ બાબતે તુ કામ ચોર છે કહી મેણાંટોણાં મારી અવારનવાર ગાળોબોલી ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...