તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાઇકની ટક્કરે રાહદારી યુવાનને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાગરા તાલુકાના વડદલા ગામ પાસે એક બાઇક ચાલકે રસ્તામાંથી પસાર થઇ રહેલાં જગમોહન અર્જુન ગૌણને ટક્કર મારતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે દહેજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...