તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ankleshwar News State Vigilance Team Raided Betting Racket In Ankleshwar Tank Flood 020634

અંકલેશ્વરના ટાંકી ફળીયામાં સ્ટેટ વિજીલન્સની ટીમે સટ્ટા-બેટિંગના અડ્ડા પર દરોડા પાડ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરના ટાંકી ફળીયામાં સ્ટેટ વિજીલન્સની ટીમે સટ્ટા-બેટીંગના અડ્ડા પર દરોડા 20 ખેલીને રંગે હાથો ઝડપી પાડ્યા હતા જ્યારે 3ને વોન્ટેડ જાહેર કર્યા હતા. રોકડ રકમ,મોબાઈલ અને બે બાઈક મળી 59.800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

સ્ટેટ વીજીલન્સની ટીમને અંકલેશ્વરના ટાંકી ફળિયામાં રહેતો રમેશ વસાવા, દત્તુ મોદી અને સદ્દામ હુશેન મલેક ભેગા મળી વર્લી મટકાનો આંક ફરકના સટ્ટા-બેટીંગના અડ્ડા પર દરોડા પાડ્યા હતા. . ..અનુસંધાન પાના નં.2

પોલીસે સ્થળ પરથી ઝડપી પાડેલા જુગારીયાઓ
1. ગંગા ઘોઘુ અખાડે, ઉધના સુરત, 2. ઐયુબ દાઉદ પટેલ સૈયદ પુરા સુરત, 3. સુરેશ ચૌધરી, કોસાડ સુરત, 4. બીરેન ચૌહાણ, બેગમપુરા સુરત, 5. સગીર બાળક, હસ્તી તળાવ અંકલેશ્વર, 6. અનિલ વસાવા, અંકલેશ્વર, 7. રામદાસ દેસાણી, બોટાદ, 8. ઓમદાસ પંડિત, 9. કાનજી ચૌહાણ, અંકલેશ્વર, 10. પ્રતિકસિંહ ચૌહાણ, અંકલેશ્વર, 11, કેતન પટેલ, અંકલેશ્વર, 12, સગીર કિશોર , ટાંકી ફળીયા ઝુપડપટ્ટી, 13, રમેશ મોચી, અંકલેશ્વર, 14. કૈલાશ ઉર્ફે કાલુ વસાવા, અંકલેશ્વર, 15. બાબુ વસાવા, ધામરોડ સુરત, 16. રફીકશા દીવાન, અંકલેશ્વર 17. બચુ વસાવા, હથુરણ સુરત, 18, મુલચંદ રાજપૂત, કાલાપુર, સુરત, 19. યોગેશ દેવાગન , ગડખોલ અંકલેશ્વર, 20. સલીમ શેખ, અંકલેશ્વર

અન્ય સમાચારો પણ છે...