તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Rajpardi News Phage March Of The Rapid Action Force Personnel In Rajparadi Ummala 031048

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપારડી-ઉમલ્લામાં રેપીડ એકશન ફોર્સના જવાનોની ફલેગ માર્ચ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

લોકસભાની ચૂંટણી પહેલાં રેપીડ એકશન ફોર્સના જવાનોએ રાજપારડી તથા ઉમલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ફલેગમાર્ચ યોજી હતી.

ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે રેપીડ એકશન ફોર્સના જવાનોની ફલેગ માર્ચ યોજવામાં આવી રહી છે. ઝઘડીયા તાલુકાના રાજપારડી તેમજ ઉમલ્લામાં અમદાવાદથી આવેલા રેપીડ એકશન ફોર્સના જવાનોએ સંવેદનશીલ વિસ્તારોમાં ફલેગમાર્ચ કરી હતી.સી - 100 RAF વસ્ત્રાલ અમદાવાદના વિનોદ કુમાર સહાયક કમાન્ડેંટના નેતૃત્વમાં જવાનોએ વિવિધ વિસ્તારોમાં માર્ચ કરી હતી. ઉલ્લેખનીય છેકે RAF દ્વારા વર્ષ દરમિયાન વિવિધ જીલ્લાઓમાં ફલેગ માર્ચ યોજીને સ્થાનિક તેમજ ભૌગોલિક પરિસ્થિતિનો તાગ મેળવવા તથા લોકોમાં સુરક્ષાની ભાવના ઉભી થાય એ હેતુસર ફલેગ માર્ચ યોજવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો